amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  અમારી પ્રોડક્ટ :ઓર્ગેનીક ખાતર

(1) મુલવૃદ્ધિ/માઈક્રો ન્યુટ્રીશીયન
(2) જટાયુ
(3) મૂલ ખોરાક/ કૃષિ અમૃત
(4) ભીષ્મ પ્રોમ
(5) મૂલ ચૂસક -N (નાઈટ્રોજન)
(6) મૂલ ચૂસક -PK (પોટાશ અને ફોસ્ફરસ)
(7) શકુની /માઈક્રો ન્યુટ્રીશીયન


 (૧) મુલવૃદ્ધિ
activites Amrutkamal
call now Amrutkamal
 (૨) જટાયુ
activites Amrutkamal
call now Amrutkamal
 (૩) મૂલ ખોરાક/ કૃષિ અમૃત
 મૂલ ખોરાક/ કૃષિ અમૃત -૨૦૧૦/૨૦૨૦/૨૦૩૦
call now Amrutkamal
 (૪) ભીષ્મ પ્રોમ
call now Amrutkamal
 (૫) મૂલ ચૂસક -N (નાઈટ્રોજન)
activites Amrutkamal  સંયોજન :-
 મૂલ ચૂસક (N) માં વિવિધ પ્રકારના નીચે જણાવ્યા મુજબના ત્રણ બેક્ટેરીયાના સંયોજન (મીશ્રણ) થી બનાવવામાં આવ્યુ છે.
(૧) એઝોટોબેક્ટર
(૨) અઝોસ્પાઈરીલમ
(૩) રાઈઝોબિયમ

 ઉપર જણાવ્યા મુજબના બેક્ટેરીયા જમીનમાં આપવાથી જમીન માંથી વિવિધ પ્રકારના ખોરાક ખાઈ મળત્યાગ(અગાર) મારફતે નાઈટ્રોજન છોડે છે. જે છોડને નાઇટ્રોજન પુરુ પાડે છે. સામાન્ય રીતે ખેડુતો છોડને નાઈટ્રોજન આપવા માટે યુરીયા ખાતરનો ઉપયોગ કરે છે પરંતુ યુરીયા ખાતર એ રાસાયણીક ખાતર છે. આથી આ બેક્ટેરીયા આપવાથી યુરીયા ખાતરનો ઉપયોગ અટકાવી શકાય છે. રાસાયણીક યુરીયા ખાતરની જગ્યાએ નાઈટ્રોજન મેળવવા માટે મૂલ ચૂસક (N) બેક્ટેરીયાનો ઉપયોગ કરવો.

 જમીનની અંદર બેક્ટેરીયા આપતા પહેલા જમીનમાં ૨૪ કલાક પહેલા પાણી મુકી જમીનને ઠંડી કર્યા પછી જ બેક્ટેરીયા આપવાના રહેશે. પાણીની સાથે બેક્ટેરીયા આપવાથી જમીનની ગરમી અને પાણી ભેગુ થવાથી જમીનમાં બફારો પેદા થાય છે. આથી બેક્ટેરીયા બફારાના કારણે મૃત્યુ પામે છે. હંમેશા બેક્ટેરીયા આપતા પહેલા ૨૪ કલાક પહેલા પાણી મુકવુ જોઇએ. (આથી પાણી આપ્યાના ૨૪ કલાક પછી બેક્ટેરીયા આપવા જોઇએ.)

call now Amrutkamal
 (૬) મૂલ ચૂસક -PK (પોટાશ અને ફોસ્ફરસ)
activites Amrutkamal  સંયોજન :-
 મૂલ ચૂસક (PK) માં વિવિધ પ્રકારના નીચે જણાવ્યા મુજબના બે બેક્ટેરીયાના સંયોજન (મીશ્રણ) થી બનાવવામાં આવ્યુ છે.
(૧) ફોસ્ફેટ સોલ્યુબલાઈઝર બેક્ટેરીયા
(૨) ફોસ્ફરસ સોલ્યુબલાઈઝર બેક્ટેરીયા

 ઉપર જણાવ્યા મુજબના બેક્ટેરીયા જમીનમાં આપવાથી જમીન માંથી વિવિધ પ્રકારના ખોરાક ખાઈ મળત્યાગ(અગાર) મારફતે પોટાશ અને ફોસ્ફરસ છોડે છે. જે છોડને પોટાશ અને ફોસ્ફરસ પુરુ પાડે છે. સામાન્ય રીતે ખેડુતો છોડને પોટાશ અને ફોસ્ફરસ(PK) આપવા માટે N(૨૦:૨૦:૧૦), P(૨૦:૨૦:૦૦), K(૨૦:૧૦:૧૦) રાસાયણીક ખાતરનો ઉપયોગ કરે છે તેમજ ડી.એ.પી જેવા ખાતરનો ઉપયોગ કરે છે. પરંતુ ખાતર એ રાસાયણીક (કેમીકલ્સ) છે. આથી આ બેક્ટેરીયા આપવાથી ડી.એ.પી, એન,પી.કે જેવા કેમીકલ્સવાળા ખાતરનો ઉપયોગ અટકાવી શકાય છે. આ રાસાયણીક ખાતરની જગ્યાએ નાઈટ્રોજન(N), પોટાશ (P), ફોસ્ફરસ (K) મેળવવા માટે મૂલ ચૂસક (N) અને મૂલ ચૂસક (PK) બેક્ટેરીયાનો ઉપયોગ કરવો.

 જમીનની અંદર બેક્ટેરીયા આપતા પહેલા જમીનમાં ૨૪ કલાક પહેલા પાણી મુકી જમીનને ઠંડી કર્યા પછી જ બેક્ટેરીયા આપવાના રહેશે. પાણીની સાથે બેક્ટેરીયા આપવાથી જમીનની ગરમી અને પાણી ભેગુ થવાથી જમીનમાં બફારો પેદા થાય છે. આથી બેક્ટેરીયા બફારાના કારણે મૃત્યુ પામે છે. હંમેશા બેક્ટેરીયા આપતા પહેલા ૨૪ કલાક પહેલા પાણી મુકવુ જોઇએ. (આથી પાણી આપ્યાના ૨૪ કલાક પછી બેક્ટેરીયા આપવા જોઇએ.)

call now Amrutkamal
 (૭) શકુની
activites Amrutkamal  સંયોજન :-
 વિવિધ પ્રકારના પ્રાકૃતિક ત્તત્વોમાંથી મળતાં અલગ અલગ પ્રકારના ઘટક ત્તત્વોથી અને દરિયાઈ લીલ(શેવાળ)નું બનેલુ ઉત્કૃષ્ઠ સંયોજન છે.

call now Amrutkamal
Visitor Hit Counter