amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal   ઓર્ગેનીક ફુડ ખેડૂત વેચાણ

જે ખેડુત મિત્રો ઓર્ગેનીક ફુડ ઉત્પન્ન કરતા હશે તેઓને માર્કેટના અભાવે માલ વેચાણ કરવામાં મુશ્કેલી આવતી હોવાથી કંપની દ્વારા KASY (કિશન અટલ સમૃધિ યોજના) સેવા શરૂ કરવામાં આવેલ છે. આ સેવાનો લાભ મેળવીને આપ ખેડુત મિત્રો આપનો ઓર્ગેનીક માલ અહીયા ઓનલાઇન વેચી શકો છો. તે માટે ખેડુત મિત્રોએ ઉપર જણાવેલ વિકલ્પોમાંથી તેઓની પાસે જે પણ ઓર્ગેનીક ફુડ હશે તેની વિગત ભરીને સબમીટ કરવાથી કંપની દ્વારા આપના માલનું વેચાણ કરી આપવામાં આવશે. જે ખેડુતો ઓર્ગનીક ખેતી કરતા હશે તેઓએ આગામી વર્ષમાં ઓર્ગેનીક ફુડ ઉત્પન્ન કરવા માટે અગાઉથી નોંધણી કરાવી દેવાની રહેશે. જે ખેડુતો પાસે ઉપલબ્ધ જથ્થો વેચવો હોય તો આ ખેડૂત વેચાણ ના માધ્યમથી વેચી શકાશે.

નોંધ :- ખેડુતના ઓર્ગેનીક પાકોના દરેક સેમ્પલના ટેસ્ટીંગનો લેબોરેટરી ખર્ચ ખેડુતે પોતે ભોગવવાનો રહેશે.

http://www.hitwebcounter.com/
activites Amrutkamal