amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  પરિપત્રોની યાદી



ક્રમ તારીખ ઠરાવ નંબર વિષય વસ્તુ PDF Download
૧. ૧૦/૦૧/૨૦૧૯ ૫૭/૨૦૧૮-૧૯ કેલેન્ડર વર્ષ ૨૦૧૯ની કંપનીની જાહેર રજા (તહેવારો સહિત)ની યાદી
૨. ૨૫/૦૧/૨૦૧૯ ૬૨/૨૦૧૮-૧૯ ટુર પ્રોગ્રામ શરૂ કર્યા અંગેના મીટર ફોટા મુકવા બાબત
૩. ૨૫/૦૧/૨૦૧૯ ૬૩/૨૦૧૮-૧૯ ટુર પ્રોગ્રામ પુરો થયા બાદ સાંજે અથવા રાત્રે પાડેલ અંધારાવાળો ફોટો મુકવા બાબત
૪. ૨૫/૦૧/૨૦૧૯ ૬૪/૨૦૧૮-૧૯ સવારે નીકળતી વખતે મીટર ફોટો,દરરોજનો ટુર પ્લાન, દરરોજનો રીપોર્ટ, Sales Officer વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૫. ૦૧/૦૨/૨૦૧૯ ૬૫/૨૦૧૮-૧૯ જટાયુ પ્રોડકટ ડીલર મારફતે ન વેચતા સીધા કંપની મારફતે ખેડુતોને વેચાણ કરવા બાબત
૬. ૦૪/૦૨/૨૦૧૯ ૬૬/૨૦૧૮-૧૯ "જટાયુ”, “કૃષિ અમૃત” અને “ઓર્ગનિક D.A.P.” પ્રોડકટ ઉપર કર્મચારીઓને પ્રોત્સાહન આપવા બાબત
૭. ૦૫/૦૨/૨૦૧૯ ૬૭/૨૦૧૮-૧૯ કંપનીની પ્રોડકટ ૬(છ) નંગ (એક બોક્ષ)થી ઓછો ઓર્ડર સ્વીકારવા તથા બપોરના ૧૨.૦૦ કલાક સુધી ઓર્ડર વોટસ એપ ગ્રુપમાં નાંખવા બાબત
૮. ૦૯/૦૨/૨૦૧૯ ૬૮/૨૦૧૮-૧૯ ફેબ્રુઆરીથી દરેક કર્મચારીએ પોતાના કુલ પગાર અને T.A.D.A. મળીને થતા કુલ રકમથી ત્રણ ગણું માલનું વેચાણ કરવા બાબત
૯. ૧૫/૦૨/૨૦૧૯ ૬૯/૨૦૧૮-૧૯ વ્યકતિગત વોટસ એપ ગ્રુપ ચલાવવા ઇચ્છતા હોય તો તેઓએ ખાનગી મોબાઇલ નંબર ઉપર બિઝનેશ વોટસએપ ડાઉનલોડ કરી અંગત કામકાજ માટે ઉપયોગ કરવા બાબત
૧૦. ૧૯/૦૨/૨૦૧૯ ૭૦/૨૦૧૮-૧૯ કંપની રૂટીન ફોલોઅપ માટે ઝોનવાઇઝ હેલ્પલાઇન નંબર
૧૧. ૨૦/૦૨/૨૦૧૯ ૭૧/૨૦૧૮-૧૯ કર્મચારીએ કંપનીમાંથી છુટા થવાના પ્રસંગે રાજીનામું લેખિત/રૂબરૂ અથવા રજી.એ.ડી.થી પહોંચાડવા અને તેઓના બાકી લેણાંની રકમ, બેગ, સીમ કાર્ડ, વેચેલ માલના નાણાં, ખેડુતની યાદી, પાકનું શીડયુલ પત્રક કંપનીમાં રજુ કરવા બાબત
૧૨. ૨૫/૦૨/૨૦૧૯ ૭૨/૨૦૧૮-૧૯ કંપનીના કર્મચારીએ જાહેરરજાના દિવસે કામગીરી કરવા બાબત
૧૩. ૨૫/૦૨/૨૦૧૯ ૭૩/૨૦૧૮-૧૯ દર શનિવારે “વિકલી પ્લાનીંગ” વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૧૪. ૨૫/૦૩/૨૦૧૯ ૭૫/૨૦૧૮-૧૯ એરીયા સેલ્સ ઓફીસરને સોંપવામાં આવેલ ફોર વ્હીલર વાહન વર્ષમાં એકવાર નુકસાન પેટે થયેલ ખર્ચ કંપની દ્રારા ચુકવવા એકવાર થી વધુ વખત થયેલ ખર્ચ A.S.O.એ ભોગવવા બાબત
૧૫. ૨૮/૦૩/૨૦૧૯ ૭૪/૨૦૧૮-૧૯ આગામી માસના ટી.એ./ડી.એ. ચાલુ માસના પગાર સાથે કરવા બાબત
૧૬. ૦૪/૦૪/૨૦૧૯ ૧૧/૨૦૧૯-૨૦ કર્મચારીએ ડેઇલી ડાયરીની માહિતી T.A. બિલની વિગતો સાથે રજુ કરવા બાબત
૧૭. ૧૧/૦૪/૨૦૧૯ ૩૫/૨૦૧૯-૨૦ કંપની દ્વારા નિયત થયેલ વેચાણ ટાર્ગેટની મુશ્કેલી બાબતે કંપનીને જાણ કરવા તથા ફિલ્ડ મુલાકાત વખતે કર્મચારીએ “છોડ વિકાસ” ગ્રુપમાં ત્રણ ફોટા મુકવા બાબત
૧૮. ૧૧/૦૪/૨૦૧૯ ૩૬/૨૦૧૯-૨૦ કંપની પ્રોડકટ એક ડીલર પાસેથી બીજા ડીલરના ત્યાં ટ્રાન્સફર કરવાના પ્રસંગે કંપનીની વડી કચેરીને જાણ કરવા બાબત
૧૯. ૧૨/૦૪/૨૦૧૯ ૫૧/૨૦૧૯-૨૦ --
૨૦. ૧૮/૦૪/૨૦૧૯ ૬૫/૨૦૧૯-૨૦ બનાસકાંઠા એરીયામાં નિમણુંક પામેલ કર્મચારીએ ફિલ્ડ મુલાકાત વખતે ફિલ્ડ ફોટા, લાઇવ લોકેશન, ટુર પ્રોગ્રામ શરૂ કરતા પહેલા સંબંધિત ગ્રુપમાં મુકવા બાબત
૨૧. ૧૯/૦૪/૨૦૧૯ ૬૬/૨૦૧૮-૧૯ લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯, મતદાન દિવસે જાહેર રજા પ્રસિધ્ધ કરવા બાબત
૨૨. ૦૧/૦૫/૨૦૧૯ ૮૫/૨૦૧૯-૨૦ વડી કચેરીના કર્મચારીઓને ટેબલ ફાળવવા અને રીશેષ ટાઇમ બાબત
૨૩. ૦૧/૦૫/૨૦૧૯ ૮૮/૨૦૧૯-૨૦ બનાસકાંઠા એરીયાના કર્મચારીઓને કંપની પ્રોડકટનું રૂા.૫૦૦૦૦/- વેચાણ કરવાનો ટાર્ગેટ પુરો કરવા બાબત
૨૪. ૦૯/૦૫/૨૦૧૯ ૬૫/૨૦૧૯-૨૦ ટ્રેઇની તરીકે નિમણુંક પામેલ કર્મચારીઓને કંપની પ્રોડકટના રૂા.૫૦૦૦૦/-નો ટાર્ગેટ પુરો કરવા બાબત
૨૫. ૨૭/૦૫/૨૦૧૯ ૧૩૮/૨૦૧૯-૨૦ ફિલ્ડ મીટીંગ માટે આગોતરૂ આયોજન કરી મીટીંગમાં જરૂરી સાધન સામગ્રીની વિગત મીટીંગ વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૨૬. ૨૯/૦૫/૨૦૧૯ ૧૪૦/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીએ કંપનીની કોઇપણ પ્રવૃતિ ન હોય તો ડીલર સંર્પક કરવો તથા લાઇવ લોકેશન, ડીલર મુલાકાત, ફોટો મુકવા બાબત
૨૭. ૩૧/૦૫/૨૦૧૯ ૧૪૧/૨૦૧૯-૨૦ ખેડુત મીટીંગના આયોજન બાબતે નિયત બાંહેધરી પત્રમાં વિગતો દર્શાવી મીટીંગ વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૨૮. ૦૧/૦૬/૨૦૧૯ ૧૪૩/૨૦૧૯-૨૦ ફિલ્ડમાં ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા કંપનીની પ્રોડકટ પોતાના ખેતરમાં ઉપયોગ કરવા બાબત
૨૯. ૦૩/૦૬/૨૦૧૯ ૧૪૪/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીએ રજા ભોગવતા પહેલાં ટેલિફોનિક મંજુરી મેળવવા બાબત
૩૦. ૦૪/૦૬/૨૦૧૯ ૧૪૫/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીએ કંપનીની પ્રોડકટ ખરીદી વખતે ૭૫% રકમ એડવાન્સમાં જમા કરાવવા બાબત
૩૧. ૧૨/૦૬/૨૦૧૯ ૧૫૮/૨૦૧૯-૨૦ ખેડુત મીટીંગની કામગીરી પુર્ણ થયા બાદ ખેડુતનું નામ, ગામ અને મોબાઇલ નંબરની વિગત તૈયાર કરી મોકલવા બાબત
૩૨. ૧૪/૦૬/૨૦૧૯ ૧૬૬/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીઓનો નોકરીનો સમય નિયત કરવા બાબત
૩૩. ૧૯/૦૬/૨૦૧૯ ૧૭૩/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીઓએ ઓછામાં ઓછા ૮ થી ૧૦ લાઇવ લોકેશન વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૩૪. ૦૧/૦૭/૨૦૧૯ ૧૯૬/૨૦૧૯-૨૦ કર્મચારીએ ટુર પ્લાન ફેરફાર કરવા બાબતે કંપનીના પ્રતિનિધિની પુર્વમંજુરી મેળવવા બાબત
૩૫. ૦૫/૦૭/૨૦૧૯ ૨૦૨/૨૦૧૯-૨૦ ફિલ્ડ કર્મચારીને રજા ઉપર રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થા. ત્યારે કંપનીના પ્રતિનિધિની પુર્વમંજુરી મેળવવા બાબત
૩૬. ૧૭/૦૭/૨૦૧૯ ૨૦૭/૨૦૧૯-૨૦ ફિલ્ડમાં કંપનીના કર્મચારી પાસે પ્રોડકટના વેચાણની રોકડ રકમ તે જ દિવસે કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા બાબત
૩૭. ૧૯/૦૭/૨૦૧૯ ૨૧૦/૨૦૧૯-૨૦ ફિલ્ડના દરેક કર્મચારીને કંપનીના પ્રતિનિધિ તરીકેની ઓળખાણ માટે ઓળખપત્ર લગાવવા બાબત
૩૮. ૨૫/૦૭/૨૦૧૯ ૨૧૨/૨૦૧૯-૨૦ કંપનીની પ્રોડકટ સિવાય અન્ય કંપનીની પ્રોડકટનું વેચાણ કરવા બાબત
૩૯. ૨૫/૦૭/૨૦૧૯ ૨૧૩/૨૦૧૯-૨૦ નવા ડીલરની નિમણુંક માટે રૂબરૂ ઇન્પેકશન કરવા બાબત
૪૦. ૩૧/૦૭/૨૦૧૯ ૨૧૪/૨૦૧૯-૨૦ એક ડીલરને ત્યાંથી બીજા ડીલરને માલ ટ્રાન્સફર કરે તે બંન્ને ડીલરનો સ્ટોક વોટસ એપ ગ્રુપમાં તે જ દિવસે મોકલવા બાબત
૪૧. ૦૭/૦૮/૨૦૧૯ ૨૨૫/૨૦૧૯-૨૦ કંપનીએ નવા ડીલરોને માલ પુરો પાડવાની કાર્યપધ્ધતિ અપનાવવા બાબત
૪૨. ૦૭/૦૮/૨૦૧૯ ૨૨૬/૨૦૧૯-૨૦ ફિલ્ડના કર્મચારીઓએ રોગમુક્ત છોડ (રોગ વગરના) ફોટા “ફિલ્ડના ફોટા” અને રોગ યુક્ત (રોગવાળા) ફોટા “ડૉકટર અમૃતકમલ” વોટસ એપ ગ્રુપમાં મુકવા બાબત
૪૩. ૨૧/૦૮/૨૦૧૯ ૨૩૩/૨૦૧૯-૨૦ એક ડીલરને ત્યાંથી બીજા ડીલરને માલ ટ્રાન્સફર કરે તે બંન્ને ડીલરનો સ્ટોક વોટસ એપ ગ્રુપમાં તે જ દિવસે મોકલવા બાબત
૪૪. ૧૦/૦૯/૨૦૧૯ ૨૩૮/૨૦૧૯-૨૦ કંપનીના વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ/કર્મચારીઓ ટ્રાફીક નિયમ ભંગ કરે તે મેમાની દંડની રકમ ભરવા બાબત
૪૫. ૧૨/૦૯/૨૦૧૯ ૨૩૯/૨૦૧૯-૨૦ કર્મચારી/અધિકારી દ્વારા ડીલરને ત્યાંથી માલની હેર ફેર કરતા ધ્યાને લેવાના મુદા તેમ જ ઓર્ડર ગ્રુપમાં ઓર્ડર નાંખતા પહેલાં ડીલરના ત્યાં પડેલ તેની ખરેખર માલના જથ્થાને,તેની ખરેખર જરૂરિયાત જેવી બાબતોને ધ્યાને લઇ ઓર્ડર મુકવા બાબત
૪૬. ૨૧/૦૯/૨૦૧૯ ૨૪૪/૨૦૧૯-૨૦ કંપનીની કોઇપણ પ્રોડકટની એક ડીલરને ત્યાંથી બીજા ડીલરને ત્યાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરતા પહેલા કંપનીના મો.નં. ૬૩૫૬૧૦૦૦૩૩ અથવા ૬૩૫૬૧૦૦૦૪૦ ઉપર જાણ કરવા બાબતે
૪૭. ૨૭/૦૯/૨૦૧૯ ૨૪૭/૨૦૧૯-૨૦ કંપનીના અધિકારી /કર્મચારીઓએ ટુ વ્હીલરનો ઉપયોગ કરે ત્યારે ટ્રાફીકના નિયમો મુજબ સુરક્ષા માટે હેલ્મેટ ફરજીયાત પહેરવા બાબત.
૪૮. ૨૮/૦૯/૨૦૧૯ ૨૪૯/૨૦૧૯-૨૦ ચોમાસુ સીઝન પુરી થવાથી અને શિયાળુ સીઝન ચાલુ થવાથી ઓફ સીઝનના કારણોસર તા.૩૦/૧૦/૨૦૧૯ થી તા.૦૯/૧૧/૨૦૧૯ સુધી બિનપગારી રજા/કપાત પગારી રજા મળવા બાબત.
૪૯. ૨૧/૧૨/૨૦૧૯ ૨૭૬/૨૦૧૯-૨૦ કંપનીની પ્રોડકટની રકમ કંપનીમાં કે ડીલર પાસે જમા કરાવવા તેમ જ કર્મચારીની ગેરશિસ્ત/ગેરવર્તણુંક/નિયમ ભંગ બદલ દંડ કરવા બાબતે.
૫૦. ૦૬-૦૧-૨૦૧૯ ૨૮૧/૨૦૧૯-૨૦૨૦ આકસ્મિક રજા (પરચુરણ રજા ) બાબતે
૫૧. ૦૬-૦૧-૨૦૧૯ ૨૮૨/૨૦૧૯-૨૦૨૦ કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની કંપનીની જાહેર રજા (તહેવારો સહિત)ની યાદી
૫૨. ૦૮/૦૧/૨૦૨૦ ૨૮૩/૨૦૧૯-૨૦ કંપનીના વાહનનો અંગત ઉપયોગ કરવા બાબતે
૫૩. ૧૧/૦૨/૨૦૨૦ ૨૯૬/૨૦૧૯-૨૦ કંપની દ્ધારા ફાળવવામાં આવેલ સીમકાર્ડ/મો.ફોન રજાના દિવસો સહીત 24x7 ચાલુ રાખવા બાબત.


(1) જાહેરનામા
(2) ઠરાવો
(3) પરિપત્રો
(4) નિયમો
(5) અન્ય
Visitor Hit Counter