amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

agri implements   અમારા વિશે |

who we are?? અમૃતકમલ એગ્રો પ્રા. લિ. કંપની નો મુખ્ય હેતુ રાસાયણિક ખાતર અને દવાના કારણે રાજયની અને દેશની સામાન્ય પ્રજાના આરોગ્યને થતા નુકસાનમાંથી ઉગારવા કટિબધ્ધ છે. જેથી સામાન્ય પ્રજાને કેન્સર જેવી જીવલેણ બિમારીઓથી બચાવી શકાય. તેથી આ કંપની ઓર્ગેનીક (જૈવિક) પ્રોડકટ જેવી કે ઓર્ગેનીક (સેન્દ્રીય) ખાતર, ઓર્ગેનીક જંતુનાશક દવાનો ઉપયોગ કરાવવા ખેડુતોનો સીધો સંપર્ક સાધી ખેતરોમાં રૂબરૂ મુલાકાત લઇ સજીવ ખેતી અને કંપનીની ઓર્ગેનીક ઉત્પાદન વિષે જ્ઞાન આપી ખેડુતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને ખેડુતોનું આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવવાનો કંપનીનો મુખ્ય ઉદેશ છે. આ ઉદેશ પુરો પાડવા કંપની કોન્ટ્રેકટ ફાર્મીંગ કરાવવા માટે પણ પ્રયત્નશીલ છે.

અમારા વિશે

મીશન અને વીઝન

ઉદ્દેશો

પ્રવૃત્તિઓ

બોર્ડ ઓફ ડિરેક્ટર

સિધ્ધિઓ