amrutkamal logo
contact number amrutkamal agro
એફ-૧૦૪, સ્વાગત ફ્લેમીંગો કોમ્પલેક્ષ, સરગાસણ ચોકડી પાસે,
સરગાસણ, તા-જી-ગાંધીનગર, ગુજરાત- ૩૮૨૪૨૧,
ફોન નં- ૬૩૫૬૧૦૦૦૩૮, ઈમેલ- amrutkamal@gmail.com
જય જવાન...    જય કિસાન...    જય વિજ્ઞાન...  

activites Amrutkamal  ઓર્ગેનીક જંતુનાશક દવા


(1) મૂલ રક્ષક-૧
(2) મૂલ રક્ષક-૨
(3) મૂલ રક્ષક-૩
(4) ફાલ વૃદ્ધિ
(5) પાક રક્ષાકવચ


  (૧) મૂલ રક્ષક-૧
activites Amrutkamal
call now Amrutkamal
  (૨) મૂલ રક્ષક-૨
activites Amrutkamal પેસીલોમાઇસીસ, મેટારાઇઝમ, બીવેરીયા એ એક પ્રકારના બેક્ટેરીયા છે.
 પેસીલોમાઇસીસ :-
 આ બેક્ટેરીયા છોડનાં મુળમાં થતાં ગાંઠના રોગોને દુર કરવાનું કામ કરે છે. કોઇ પણ છોડનાં મુળમાં જ્યારે ગાંઠ જામી જાય છે ત્યારે તેને "ન્યુમાટોડ" નામના સુક્ષ્મજંતુનો રોગ લાગ્યો હોય છે. આથી આ મુળના ગાંઠીયા રોગથી બચવા અને ન્યુમાટોડ નામના સુક્ષ્મજંતુને મારવા મુળ રક્ષક(૨) નો ઉપયોગ કરવો.

 મુળ રક્ષક(૨) નો ઉપયોગ એક વાર કર્યા પછી પાકના વાવેતર સીઝનમાં બીજીવાર આપવાની જરુર પડતી નથી.

 મેટારાઇઝમ, બીવેરીયા :-
 આ બેક્ટેરીયા જમીનની અંદર અને જમીનની બહાર આવેલા પરોપજીવી જેવા કે નાના પ્રકારની ઇયળ, ફુદા, ઉધઇ, સફેદ ડોળ, કીટકોના ઇંડા, વગેરેને ખાઇ જઇને મારી નાખે છે. જેથી આવા પ્રકારના પરોપજીવીથી છોડનાં બહારના ભાગને અને છોડનાં જમીનની અંદરના ભાગને રક્ષણ પુરુ પાડે છે. આવા પ્રકારના પરોપજીવીના નીયંત્રણ માટે વપરાતી દવાને "ઇનસેક્ટીસાઇડ" તરીકે ઓળખવામાં આવે છે આથી ઇનસેક્ટીસાઇડમાં આવતા તમામ પ્રકારની જીવાતોનો નાશ થઇ શકે છે.

 છોડના બહારના ભાગે ચોટીંને છોડના રસ ચુસી જનારાને ચુસીયા તરીકે ઓળખવામાં આવે છે. આ બેક્ટેરીયાનો ઉપયોગ કરવાથી ચુસીયા પ્રકારની જીવાતનો નાશ કરી શકાય છે.

 આવા ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે વાપરવામાં આવતી દવાને "પેસ્ટીસાઇડ" તરીકે ઓળખવામાં આવે છે.

call now Amrutkamal
  (૩) મૂલ રક્ષક-૩
activites Amrutkamal સુડોમોનસ, વર્ટીસીલમ લેકા, બીવેરીયા એ એક પ્રકારના બેક્ટેરીયા છે.
 સુડોમોનસ/બીવેરીયા :-
 આ પ્રકારના બેક્ટેરીયા જમીનની અંદર અને જમીનની બહારની મોટી જીવાતો જેવી કે લશ્કરી ઇયળ, મોટી ઇયળ, કામટીયા, વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે.
 આ બેક્ટેરીયા "ઇનસેક્ટીસાઇડ" અને "પેસ્ટીસાઇડ" એમ બંને પ્રકારના નિયંત્રણમાં ઉપયોગી છે. ખાસ કરીને મોટી જીવાતોને મારવા માટે મુલ રક્ષક (૩) નો ઉપયોગ કરવો.
 ચુસીયા પ્રકારની મોટી જીવાતના નિયંત્રણ માટે એકવાર ઉપયોગ કર્યા પછી તેની અસર ૨૦ દિવસ સુધી જોવા મળે છે. પરંતુ જો ફરીવાર આવા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થાય તો જરુરીયાત મુજબ મુલ રક્ષક (૩) નો છોડ ઉપર છંટકાવ કરવો.

 વર્ટીસીલમ લેકા :-
 ૫૦૦ મીલી. મુલ રક્ષક (૩) જરુરીયાત મુજબના પાણીમાં મીશ્રણ કરી એક એકરમાં ચાલી રહે એ રીતે જમીનમાં આપવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય તેના ૧૦ મીનીટ પહેલાં પાણીમાં મીશ્રણ કરવું અને ત્યારબાદ ખેતરમાં આપવાનું રહેશે.
 છોડ ઉપર છંટકાવ કરવા માટે ૧૫ લીટર પાણીમાં ૫૦ થી ૮૦ મીલી. મુલ રક્ષક (૩) મીશ્રણ કરી પંપ દ્વારા છોડ ઉપર છંટકાવ કરવો.
 જમીનની અંદર બેક્ટેરીયા આપતા પહેલા જમીનમાં ૨૪ કલાક પહેલા પાણી મુકી જમીનને ઠંડી કર્યા પછી જ બેક્ટેરીયા આપવાના રહેશે. પાણીની સાથે બેક્ટેરીયા આપવાથી જમીનની ગરમી અને પાણી ભેગુ થવાથી જમીનમાં બફારો પેદા થાય છે. આથી બેક્ટેરીયા બફારાના કારણે મૃત્યુ પામે છે. હંમેશા બેક્ટેરીયા આપતા પહેલા ૨૪ કલાક પહેલા પાણી મુકવુ જોઇએ. (આથી પાણી આપ્યાના ૨૪ કલાક પછી બેક્ટેરીયા આપવા જોઇએ.)

call now Amrutkamal
  (૪) ફાલ વૃદ્ધિ
activites Amrutkamal
call now Amrutkamal
  (૫) પાક રક્ષાકવચ
activites Amrutkamal
call now Amrutkamal
(1) બિયારણ વિશે માહિતી (દેશી બિયારણ)
(2) N.P.K (પ્ર​વાહી ખાતર)
(3) ઓર્ગેનીક કાર્બન (ખાતર)
(4) મૂલ ખોરાક/ કૃષિ અમૃત
(5) ઓર્ગેનીક જંતુનાશક દવા
(6) શકુની/મુલવૃદ્ધિ (માઈક્રો ન્યુટ્રીશીયન)
Visitor Hit Counter